મેવાડા સુથાર સમાજના સંગઠન હેતુ

મેવાડા સુથાર સમાજના સંગઠન હેતુસમાજના મડંળો, ઘટકો, ગોળ, જ્ઞાતિ, વાડાઅને જીલ્લાના નિમંત્રણ મુજબ સંગઠનસભાઓનું આયોજન થઇ રહ્યું છે. આગામીસમયમાં અંબાજી મુકામે સમાજનુંમહાસંમેલન યોજાશે. આ માટે આપના મંડળ,ઘટક, ગોળ, વાડા અને સ્થાનિક પ્રતિનિધિતથા વ્યક્તિગત સંપર્ક માટે આપની વિગતોસત્વરે મોકલી આપશો.

About admin