અતિથિ ભવનનું ઉદઘાટન સમારોહમાં સહ પરિવાર પધારવા ભાવભીનું આમંત્રણ

આપણા સૌના ઇષ્ટ દેવ શ્રી વિશ્વકર્મા ભગવાનની અસીમ કૃપાથી  શ્રી વિશ્વકર્મા મેવાડા સુથાર સમાજ (ગુજરાત) અંબાજી  ખાતેના  અતિથિ ભવનનું ઉદઘાટન  તા. ૨૦-૦૨-૦૨૦૧૩ ને બુધવાર ના રોજ  કરવામાં આવનાર છે.  સમગ્ર ગુજરાતના  મેવાડા સુથારના તમામ  જ્ઞાતિ જનોને  આ ઉદઘાટન સમારોહમાં સહ પરિવાર  પધારવા  ભાવભીનું  આમંત્રણ  આપવામાં આવે છે.

About kanuprasad