ધી વિશ્વકર્મા મેવાડા કો.ઓપ. ક્રેડીટ સોસાયટી લી.ની રચના

Home  »  News & Events  »  ધી વિશ્વકર્મા મેવાડા કો.ઓપ. ક્રેડીટ સોસાયટી લી.ની રચના
May 29, 2015 Comments Off on ધી વિશ્વકર્મા મેવાડા કો.ઓપ. ક્રેડીટ સોસાયટી લી.ની રચના kanuprasad

શ્રી વિશ્વકર્મા મેવાડા સુથાર સમાજ (ગુજરાત) દ્વારા અમદાવાદમાં વસતા મેવાડા સુથાર સમાજ માટેની ધી વિશ્વકર્મા મેવાડા કો.ઓપ. ક્રેડીટ સોસાયટી લી.ની રચના કરવામાં આવી છે. જેનું રજીસ્ટ્રેશન જીલ્લા રજીસ્ટારશ્રી, અમદાવાદ દ્વારા કરવામાં આવેલ છે. સદરહુ કો.ઓપ. ક્રેડીટ સોસાયટીની પ્રથમ સામાન્ય સભા તા. ૨૦-૧૨-૨૦૧૫ ને રવિવારના રોજ સવારે ૯-૦૦ કલાકે, શ્રી કે. આર. મીસ્ત્રી મેવાડા છાત્રાલયમાં બોલાવવામાં આવી હતી. વધુ વિગતો માટે શ્રી જી.પી.મીસ્ત્રી (મોબા. નં. +91 9825400343) સંપર્ક કરવા વિનંતી છે.