૧૨ મી સાધારણ સભા

૧૨ મી સાધારણ સભા અંબાજી મુકામે તા. ૭ /૦૮/૨૦૧૬ ને રવિવાર સવારે ૧૦-૦૦ કલાકે રાખેલ છે. સર્વે આજીવન સભ્યોને અચૂક હાજર રહેવા વિનંતી છે.
-: એજન્ડા :-
૧. ગત સભાના ઠરાવો વંચાણમાં લઇ બહાલી આપવા બાબત.
૨. તા. ૩૧/૦૩/૨૦૧૬ ના રોજ પૂર્ણ થતા નાણાંકીય વર્ષના હિસાબોનું વંચાણ અને બહાલી.
૩. ટ્રસ્ટના હિસાબો માટે ઓડીટર્સની નિમણુંક કરવા બાબત.
૪. સંસ્થાએ કરેલ નીતિ વિષયક ઠરાવોનું વંચાણ અને બહાલી.
૫. શ્રી વિશ્વકર્મા પ્રભુના મંદિરનું નિર્માણ કાર્ય ચાલુ છે. તે માટે નાણા ભંડોળની વિચારણા.
૬. ટ્રસ્ટના બે ટ્રસ્ટી, કારોબારી સમિતિ,સલાહકાર બોર્ડની મુદત પૂર્ણ થતા નવીન રચના કરવી.
૭. સંસ્થાના વિકાસની ભાવી યોજનાઓ અંગે વિચારણા.
૮. પ્રમુખ સ્થાનેથી.

About kanuprasad