શ્રી વિશ્વકર્મા મેવાડા સુથાર સમાજ (ગુજરાત)- અંબાજી. શ્રી વિશ્વકર્મા ધામ

શ્રી વિશ્વકર્મા ધામ- અંબાજી

અંબાજી મુકામે કાળીદાસ મિસ્ત્રી ભવનના પરિસરમાં નવ નિર્મિત શ્રી વિશ્વકર્મા દાદાના મંદિરમાં સૃષ્ટિના રચયિતા આપણા ઇષ્ટદેવ ભગવાન શ્રી વિશ્વકર્મા દાદા તથા અન્ય દેવ-દેવીઓની મૂર્તિઓની પ્રતિષ્ઠા સંવત. ૨૦૭૩ નાં જેઠ સુદ ૧૦ ૧ને ૧૧ તારીખ. ૪-૦૬-૨૦૧૭ ને રવિવાર તથા તારીખ. ૫-૦૬-૨૦૧૭ ને સોમવાર ના શુભ દિને આયોજિત કરેલ છે. આ પાવન પ્રસંગે સહ કુટુંબ પધારવા આપને ભાવભર્યું આમંત્રણ છે.

આ પ્રસંગે આપની ઉપસ્થિતિ સમાજનું ગૌરવ બની રહેશે. જરૂર જરૂરથી પધારવા આગ્રહભરી વિનતી છે.

કાર્યક્રમની રૂપરેખા

પ્રથમ દિવસ: તારીખ. ૪-૦૬-૨૦૧૭ ને રવિવાર

યજ્ઞ પ્રારંભ શોભા યાત્રા ભોજન જલાધી વાસ, અન્નાધીવાસ,ધ્રુતાધીવાસ
સવારે ૮.૩૦ કલાકે ૧૦-૦૦ કલાકે બપોરે ૧૨-૦૦ કલાકે સાંજે ૩-૦૦ થી ૪-૩૦ કલાકે

મહાસ્નપન સાયં પૂજા આરતી ભોજન
સાંજે ૪-૩૦ થી ૬-૦૦ કલાકે સાંજે ૬-૩૦ કલાકે રાત્રે ૮-૦૦ કલાકે

બીજો દિવસ: તારીખ. ૫-૦૬-૨૦૧૭ ને સોમવાર

પ્રાતઃ પૂજન પ્રાસાદ વાસ્તુ દાતાઓના દાનની સંકલ્પ પૂજા પ્રાણ પ્રતિષ્ઠા
સવારે ૮-૩૦ કલાકે સવારે ૯-૦૦ કલાકે સવારે ૧૦-૦૦ કલાકે બપોરે ૧૨-૩૯ કલાકે

ભોજન ટ્રસ્ટની સાધારણ સભા ઉત્તર પૂજન પૂર્ણાહુતિ
બપોરે ૧-૦૦ કલાકે બપોરે ૨-૦૦ કલાકે સાંજે ૫-૦૦ કલાકે સાંજે ૬-૦૦ કલાકે

About kanuprasad