રૂમ બુક કરવા માટે.

Home  »  News & Events  »  રૂમ બુક કરવા માટે.
Mar 11, 2019 Comments Off on રૂમ બુક કરવા માટે. kanuprasad

સંસ્થાના અતિથિગહ માં રૂમ બુકિંગ કરાવનારે રૂમ ચાર્જની પૂરેપૂરી રકમ એડવાન્સ માં ચૂકવવાની રહેશે. ૨૪ કલાક પહેલાં રૂમ બુકિંગ કેન્સલ કરવાની જાણ કરવામાં આવશે તો ભરેલ એડવાન્સ રકમ પરત આપવામાં આવશે. બુકિંગ કરાવ્યા પછી રૂમ બુકિંગ કરાવનાર આવશે નહીં તો ભરેલ એડવાન્સ રકમ પરત આપવામાં આવશે નહીં.
કારોબારી સમિતિ ના સભ્ય (પોતાના માટે કે અન્ય કોઈ માટે) બુકિંગ કરાવે તો એડવાન્સ રકમ આપવાની રહેશે નહીં, પણ તેઓ ન આવે તો તેમની પાસેથી રૂમ ચાર્જની પૂરેપૂરી રકમ વસૂલ કરવામાં આવશે.