કારોબારી સમિતિની આગામી બેઠક.

શ્રી વિશ્વકર્મા મેવાડા સુથાર સમાજ (ગુજરાત) અંબાજી સંસ્થાની કારોબારી સમિતિની બેઠક આગામી તા.૨૨/૦૯/ ૨૦૧૯ના રવિવારના રોજ ૧૦.૩૦ કલાકે અંબાજી મુકામે સંસ્થાના પરિસરમાં યોજવામાં આવશે.

તા. ૨૨/૦૯/૨૦૧૯ ની કારોબારી સમિતિનો એજન્ડા.


((૧) ગત સભાના ઠરાવોનું વાંચન અને બહાલી આપવા બાબત
(૨) આવક અને ખર્ચના હિસાબોનું વાંચન અને ખર્ચ મંજુર કરવા બાબત
(૩) સંસ્થાની ટ્રસ્ટીની ખાલી પડેલ જગા અંગે ચર્ચા કરી નિર્ણય કરવા બાબત
(૪) મેવાડા સમાજના વિવિધ ગોળના પ્રમુખશ્રીઓ/મંત્રીશ્રીઓની બેઠક બોલાવવા તારીખ નક્કી કરવા બાબત.
(૫) પ્રમુખ સ્થાનેથી રજુ થાય તે.
નિર્ણ
સ્થા

About kanuprasad