જુદા જુદા ગોળના સુથાર સમાજના ભાઇઓએ વર્ષો પહેલા મુંબઇ “શ્રી વિશ્વકર્મા મેવાડા જ્ઞાતિ મંડળ મુંબઇ” નામની સંસ્થાની સ્થાપના કરેલ અને વિદ્યાર્થીઓને નોટબુક, ચોપડીઓ આપવાની શૈક્ષણિક પ્રવૃત્તિ શરૂ કરવામાં આવેલી. આ સંસ્થાના સહકાર અને પ્રયત્નથી અમદાવાદમાં નવરંગપુરા યુનિવર્સિટી અને કૉલેજોના વિસ્તારમાં “શ્રી વિશ્વકર્મા મેવાડા છાત્રાલય” ની શરૂઆત થયેલ. ...read more
આપણો વિશાળ સમાજ પણ ગુજરાત અને ગુજરાતની બહાર પથરાયેલો છે. સમગ્ર સમાજના પરિવારોમાં એકતાની ભાવના વિકાસે અને આપણે સૌ પરસ્પરની વધુ નજીક આવીએ એ હેતુથી આપણી આ સંસ્થા સતત કાર્યરત છે. આપણા સમાજની સેવાના વધુ એક સોપાન તરીકે, સંસ્થાએ મા અંબાના ધામ અંબાજીમાં એક અદ્યતન અતિથિભવનનું નિર્માણ કરવાનું ભગીરથ કાર્ય ઉપાડ્યું છે. ...read more
શ્રી વિશ્વકર્મા મેવાડા સુથાર સમાજ – ગુજરાત
અંબાજી દાંતા રોડ, જીલ્લો – બનાસકાંઠા, મુ. અંબાજી – ૩૮૫૧૧૦.
ઇમેલ: info@mevadasuthar.com