શ્રી વિશ્વકર્મા વંશજોએ નીચેના અણુજા પાળવા
| અમાસ - | પ્રત્યેક માસની અમાસે અણુજો શ્રી વિશ્ર્વકર્મા પ્રભુનું શરીર પ્રગટ થયું હોવાથી પાળવો. | ||
| વસંતપંચમી મહાસુદ - | પાંચમનો અણુજો શ્રી વિશ્વકર્મા પ્રભુંની મુર્તિનું સ્થાપન થયું હોવાથી પાળવો. ઊંઝા શ્રી વિશ્વકર્મા મદિંરનો પાટોત્સવ. | ||
| શ્રી વિશ્વકર્મા જંયતિ - | મહા સુદ તેરસનો અણુજો દેવલોકની રચનાની યાદમાં પાળવો. | ||
| દશેરા - | આસો સુદ દસમનો અણુજો આ ભુમિ સ્થિર થયાની યાદમાં પાળવો. |