શ્રી વિશ્વકર્મા ભગવાનના મદિંરોની યાદી
| (૧) બાપુનગર(ધંધાર પંચાલ વાડી)- અમદાવાદ શહેર | (ર) ભારતી આશ્રમ – સરખેજ- અમદાવાદ શહેર |
| (૩) ગીતા મંદીર– અમદાવાદ શહેર | (૪) ગોતા– અમદાવાદ શહેર |
| (૫) જવાહરર્ચોક( સાબરમતી)– અમદાવાદ શહેર | (૬) મહેદી કુવા– અમદાવાદ શહેર |
| (૭) નવા વાડજ– અમદાવાદ શહેર | (૮) નિર્ણયનગર– અમદાવાદ શહેર |
| (૯) સારંગપુર- અમદાવાદ શહેર | (૧૦) સાબરમતી(ગાંધીનગર હા.વે.)- અમદાવાદ શહેર |
| (૧૧) શાંતિનાથ મહાદેવ(થલતેજ ટેકરા)અમદાવાદ શહેર | (૧૨) ચાંદખેડા- અમદાવાદ શહેર |
| (૧૩) આદિપુર જી. કચ્છ | (૧૪) બાલાસિનોર જી. ખેડા |
| (૧૫) ભાવનગર | (૧૬) ભાલુંસણ જી. પાટણ |
| (૧૭) ભુજ જી. કચ્છ | (૧૮) ભોરાળા |
| (૧૯) છીપરી-કઠલાલ તા. કપડવંજ | (૨૦) ડભોઇ |
| (૨૧) ડાકોર | (૨૨) ડીસા જી. બનાસકાંઠા |
| (૨૩) દેહલી | (૨૪) દમણ |
| (૨૫) દ્વારકા | (૨૬) દેવપુરા તા. વિજાપુર |
| (૨૭) ધનસુરા જી. સાબરકાંઠા | (૨૮) ધાંગધ્રા જી. સુરેન્દ્રનગર |
| (૨૯) ગોઠવા તા. વિસનગર | (૩૦) ગોધરા |
| (૩૧) ગોરલ તા. ઇડર જી. સાબરકાંઠા | (૩૨) ગોઝારીયા જી.મહેસાણા |
| (૩૩) ગાંધીનગર | (૩૪) ઇડર જી. સાબરકાંઠા |
| (૩૫) જામનગર | (૩૬) જંત્રાલ તા. વિજાપુર |
| (૩૭) ઝાલોદ જી. પંચમહાલ | (૩૮) કરજણ જી. વડોદરા |
| (૩૯) કપડવંજ જી. ખેડા | (૪૦) કઠવાડા તા.તલોદ જી. સાબરકાંઠા |
| (૪૧) કટાવ જી. સુરત | (૪૨) કવાંટ જી. વડોદરા |
| (૪૩) વ્યારા જી. તાપી | (૪૪) કાસીન્દ્રા-ધોળકા રોડ |
| (૪૫) કુકરવાડા- જી.મહેસાણા | (૪૬) કોડીનાર જી.જુનાગઢ |
| (૪૭) ખતલવાડા | (૪૮) ખેરાલુ |
| (૪૯) ખંભાત જી. આણંદ | (૫૦) લક્ષ્મીપુરા તા. ખેડબ્રહ્મા જી. સાબરકાંઠા |
| (૫૧) લાડોલ તા. વિજાપુર જી. મહેસાણા | (૫૨) લોદ્રા તા. વિજાપુર જી. મહેસાણા |
| (૫૩) મહુવા. જી. ભાવનગર | (૫૪) મહેમદપુર જી. બનાસકાંઠા |
| (૫૫) મહેસાણા જી. મહેસાણા | (૫૬) મોટી કોરલ |
| (૫૭) મોડાસા જી. સાબરકાંઠા | (૫૮) મોટા દડવા તા. ગોંડલ |
| (૫૯) મોરબી જી. રાજકોટ | (૬૦) માંડવી જી. કચ્છ |
| (૬૧) નડિયાદ જી. ખેડા | (૬૨) નવાગામ |
| (૬૩) નવોવાસ તોમાર જી. બનાસકાંઠા | (૬૪) પાટણ |
| (૬૫) પાથાવાડા તા. દાંતીવાડા | (૬૬) પાલનપુર |
| (૬૭) પામોલ જી. મહેસાણા | (૬૮) પાંચોટ જી. મહેસાણા |
| (૬૯) પીલવાઇ જી. મહેસાણા | (૭૦) પોરબંદર |
| (૭૧) પ્રભાસ પાટણ(જુનાગઢ) | (૭૨) રખીયાલ તા. દહેગામ |
| (૭૩) રણાસણતા. વિજાપુર | (૭૪) રાજકોટ |
| (૭૫) રાજપીપળા | (૭૬) સિપોર |
| (૭૭) સિધ્ધપુર જી. પાટણ | (૭૮) સુરત |
| (૭૯) સોજીત્રા જી. આણંદ | (૮૦) સંખેડા જી. વડોદરા |
| (૮૧) શામળાજી જી. સા.કાં | (૮૨) તલાજા જી. ભાવનગર |
| (૮૩) ટીટોદણ | (૮૪) ઉમરગામ જી. વલસાડ |
| (૮૫) ઉમરેઠ જી. આણંદ | (૮૬) ઊંઝા જી. મહેસાણા |
| (૮૭) વડાલી જી. સાબરકાંઠા | (૮૮) વડોદરા.જી. વડોદરા |
| (૮૯) વસાઈ- ડાભલા જી. મહેસાણા | (૯૦) વાલમ |
| (૯૧) વિસનગર જી. મહેસાણા | (૯૨) વાંકાનેર જી. રાજકોટ |
| (૯૩) વસાઈ- ડાભલા જી. મહેસાણા |