અતિથિભવન – અંબાજી

Tags: ,

અતિથિભવન – અંબાજી

અતિથિભવન – અંબાજી શક્તિ અને ભક્તિના અદભુત સમન્વયનું એક પરમ પાવન ધામ. વિશ્વભરમાં પથરાયેલા લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર અને ૫૧ શક્તિપીઠમાં અગ્રગણ્ય છે અંબાજી. સમસ્ત હિન્દુ ધર્મનું આ અતિ વિશિષ્ટ અને અતિ મહત્વનું યાત્રાધામ છે. વિશ્વના ખૂણે ખૂણે વસેલા શ્રદ્ધાળુઓ મા અંબાના આ ધામ તરફ ખેંચાઈ આવે છે અને મા જગદંબાનાં દર્શન કરીને ભાવવિભોર બને છે. મા અંબાના પરમ ભક્તોમાં શ્રી વિશ્વકર્મા મેવાડા સુથાર સમાજના સભ્યોનો પણ સમાવેશ થાય છે. આપણો વિશાળ સમાજ પણ ગુજરાત અને ગુજરાતની બહાર પથરાયેલો છે. સમગ્ર સમાજના પરિવારોમાં એકતાની ભાવના વિકાસે અને આપણે સૌ પરસ્પરની વધુ નજીક આવીએ એ હેતુથી આપણી આ સંસ્થા સતત કાર્યરત

Continue Reading