શ્રી વિશ્વકર્મા પ્રભુની આરતી

Home  »  Posts tagged 'શ્રી વિશ્વકર્મા પ્રભુની આરતી'

Aarti

Jul 16, 2011 No Comments ›› admin

શ્રી વિશ્વકર્મા પ્રભુની આરતી   જયદેવ જયદેવ જય જય સુખકારી પ્રભુ જય જય સુખકારી, કાંબી કમંડલ ધારી હંસા પર સ્વારી.... જયદેવ.. આદ્ય અનાદિ દેવ ઇલોરગઢવાસી, પ્રભુ ઇલોરગઢવાસી, ભક્તિ કરે ન ભાવે દુ:ખ જાય નાસી.... જયદેવ... વૃધ્દ્ર સ્વરૂપે વિશ્ર્વ હરિ મારા પ્રભુ વિશ્ર્વ હરિ મારા, વાસ્તુ અંધક સાથે શોભે છે,સારા.... જયદેવ... સુત્ર પુસ્તક ધારી અતિ અનંદ કારી,પ્રભુ અતિ અનંદ કારી, સુ વદ જશ રસનાએ સુર ...

Continue Reading