શ્રી વિશ્વકર્મા મેવાડા છાત્રાલય

Tags: , , ,

શ્રી વિશ્વકર્મા મેવાડા છાત્રાલય

શ્રી વિશ્વકર્મા મેવાડા છાત્રાલય ટ્રસ્ટ સંચાલિત શ્રી કાળીદાસ રેવાશંકર મિસ્ત્રી છાત્રાલય જુદા જુદા ગોળના સુથાર સમાજના ભાઇઓએ વર્ષો પહેલા મુંબઇ “શ્રી વિશ્વકર્મા મેવાડા જ્ઞાતિ મંડળ મુંબઇ” નામની સંસ્થાની સ્થાપના કરેલ અને વિદ્યાર્થીઓને નોટબુક, ચોપડીઓ આપવાની શૈક્ષણિક પ્રવૃત્તિ શરૂ કરવામાં આવેલી. આ સંસ્થાના સહકાર અને પ્રયત્નથી અમદાવાદમાં નવરંગપુરા યુનિવર્સિટી અને કૉલેજોના વિસ્તારમાં “શ્રી વિશ્વકર્મા મેવાડા છાત્રાલય” ની શરૂઆત થયેલ. સૌ પ્રથમ ફક્ત ભોંયતળિયાના થોડા રૂમો ૧૯૬૦ માં બાંધવામાં આવ્યા અને અનેક મર્યાદા વચ્ચે વિદ્યાર્થીઓને રહેવાની શરૂઆત થયેલ. જેમ જેમ શિક્ષણનો ફેલાવો થયો તેમ છાત્રાલય નાનું પડવા લાગ્યું તેથી છાત્રાલય ઉપર એક માળ ૧૯૭૬માં તૈયાર કરવા આવ્યો. અમદાવાદ શહેરનો અને છાત્રાલયવાળા વિસ્તારનો વિકાસ ખૂબ ઝડપી થયો અને છાત્રાલય અગત્યના છ રસ્તા

Continue Reading