History

Tags: , , , ,

History

મેવાડા સુથારોનો ઇતિહાસ સુથાર શબ્દ સુતાર અને સૂત્રધાર શબ્દ પરથી આવેલ છે. ગુજરાતમાં હાલમાં ખાસ કરીને ચાર પ્રકારના સુથારો વસે છે. (૧) વંશ (૨) મેવાડા (૩) ગુર્જર અને (૪) પંચોલી. સામાન્ય રીતે એમ લાગે છે કે પ્રદેશના આધારે આ અટકો પડી હશે. મેવાડમાંથી આવ્યા તે મેવાડા, ગુજરાતના તે ગુર્જર અને પાંચાલ પ્રદેશમાંથી આવ્યા તે પંચોલી અને તેજ રીતે વંશ પણ પ્રદેશના આધારે બનેલી અટક હશે. પરંતુ શાસ્ત્રની રીતે જોઇએ તો વિશ્વકર્મા પ્રભુએ બ્રહ્માંડની રચના કરી અને પૃથ્વી બનાવી સ્થિર કરી તે પછી શ્રીકૃષ્ણ વિશ્વકર્માને કહેતા ગયા કે તમો સૂત્રધાર (સુતાર) પુત્રો ઉત્પન્ન કરી તેઓને આ પૃથ્વીના કાર્યો કરવાનો ઉપદેશ કરીને

Continue Reading