અતિથિ ભવનનું ઉદઘાટન સમારોહમાં સહ પરિવાર પધારવા ભાવભીનું આમંત્રણ
- Posted by kanuprasad
- On December 29, 2012
- 0 Comments
આપણા સૌના ઇષ્ટ દેવ શ્રી વિશ્વકર્મા ભગવાનની અસીમ કૃપાથી શ્રી વિશ્વકર્મા મેવાડા સુથાર સમાજ (ગુજરાત) અંબાજી ખાતેના અતિથિ ભવનનું ઉદઘાટન તા. ૨૦-૦૨-૦૨૦૧૩ ને બુધવાર ના રોજ કરવામાં આવનાર છે. સમગ્ર ગુજરાતના મેવાડા સુથારના તમામ જ્ઞાતિ જનોને આ ઉદઘાટન સમારોહમાં સહ પરિવાર પધારવા ભાવભીનું આમંત્રણ આપવામાં આવે છે.