૧૨ મી સાધારણ સભા
- Posted by kanuprasad
- On June 30, 2016
- 0 Comments
૧૨ મી સાધારણ સભા અંબાજી મુકામે તા. ૭ /૦૮/૨૦૧૬ ને રવિવાર સવારે ૧૦-૦૦ કલાકે રાખેલ છે. સર્વે આજીવન સભ્યોને અચૂક હાજર રહેવા વિનંતી છે. -: એજન્ડા :- ૧. ગત સભાના ઠરાવો વંચાણમાં લઇ બહાલી આપવા બાબત. ૨. તા. ૩૧/૦૩/૨૦૧૬ ના રોજ પૂર્ણ થતા નાણાંકીય વર્ષના હિસાબોનું વંચાણ અને બહાલી. ૩. ટ્રસ્ટના હિસાબો માટે ઓડીટર્સની નિમણુંક […]
Read More