કારોબારી સમિતિની આગામી બેઠક.
- Posted by kanuprasad
- On September 4, 2019
- 0 Comments
શ્રી વિશ્વકર્મા મેવાડા સુથાર સમાજ (ગુજરાત) અંબાજી સંસ્થાની કારોબારી સમિતિની બેઠક આગામી તા.૨૨/૦૯/ ૨૦૧૯ના રવિવારના રોજ ૧૦.૩૦ કલાકે અંબાજી મુકામે સંસ્થાના પરિસરમાં યોજવામાં આવશે. તા. ૨૨/૦૯/૨૦૧૯ ની કારોબારી સમિતિનો એજન્ડા. ((૧) ગત સભાના ઠરાવોનું વાંચન અને બહાલી આપવા બાબત(૨) આવક અને ખર્ચના હિસાબોનું વાંચન અને ખર્ચ મંજુર કરવા બાબત(૩) સંસ્થાની ટ્રસ્ટીની ખાલી પડેલ જગા અંગે […]
Read More