General Meeting 2019-20
- Posted by kanuprasad
- On May 31, 2020
- 0 Comments
વિશ્વકર્મા મેવાડા સુથાર સમાજ (ગુજરાત) અંબાજી સને ૨૦૧૯-૨૦ ના વર્ષની વાર્ષિક સામાન્ય સભા તથા પાટોત્સવ આગામી તા.૫/૦૬/૨૦૨૦ ના રોજ યોજવામાં આવનાર હતો. પણ તાજેતરની વિષમ પરિસ્થિતિ ધ્યાનમાં રાખીને યોજવામાં આવશે નહીં. લોક ડાઉનની પરિસ્થિતિમાં પણ આપણા ઇષ્ટદેવ ભગવાન શ્રી વિશ્વકર્મા દાદાની પૂજા અને આરતી નિયમિત રીતે થાય છે. દર વર્ષની જેમ તા.૫/૦૬/૨૦૨૦ ના રોજ ધ્વજારોહણ […]
Read More