મોબાઇલ નંબર મેળવવાની ઝુંબેશ..
- Posted by kanuprasad
- On July 11, 2020
- 0 Comments
શ્રી વિશ્વકર્મા મેવાડા સુથાર સમાજ, અંબાજી સંસ્થાના સન્માનીય આજીવન સભ્યશ્રીઓને વિનંતી કે આ સંસ્થાના આજીવન સભ્ય થવા માટે આપે નિયત કરેલ ફોર્મ ભર્યું હોય અને તેમાં (૧) આપનો સંપર્ક મોબાઇલ નંબર આપેલ ન હોય, (૨) આપે આપેલ મોબાઈલ નંબર બદલાયેલ હોય, અથવા (૩) આપે ફોર્મ ભરેલ ન હોય , તોઆપને વિનંતી કરવાની કે આપનો સંપર્ક […]
Read More