Google pay સુવિધા.
- Posted by kanuprasad
- On February 18, 2021
- 0 Comments
વિશ્વકર્મા મેવાડા સુથાર સમાજ (ગુજરાત) અંબાજી સંસ્થામાં દાન-ભેટ આપવા માટે તેમજ સંસ્થાના અતિથિ ભવનના રૂમ ભાડાની ચુકવણી વિગેરે માટે ” On line ” ચૂકવવા માટે સંસ્થા દ્વારા ” google pay” ની સુવિધા ઉપલબ્ધ છે. જ્ઞાતિના કોઈપણ સભ્ય હવે તેઓની payment માટેની કોઇપણ App થી નાણાં સંસ્થાના બેન્ક એકાઉન્ટમાં જમા કરાવી શકશે. આ સુવિધાનો ઉપયોગ કરવા […]
Read More