શ્રી વિશ્વકર્મા દાદાની પૂજા, આરતી અને ધ્વજારોહણ
- Posted by harry
- On June 8, 2020
- 0 Comments
લોક ડાઉનની પરિસ્થિતિમાં પણ આપણા ઇષ્ટદેવ ભગવાન શ્રી વિશ્વકર્મા દાદાની પૂજા અને આરતી દરરોજ નિયમિત રીતે કરવામાં આવે છે. દર વર્ષની જેમ તા.૫/૦૬/૨૦૨૦ ના રોજ ધ્વજારોહણ કરવા માટે અંબાજી તથા આજુબાજુના મેવાડા સુથાર સમાજના શ્રી રજનીભાઈ મેવાડા, શ્રી હર્ષદભાઈ મેવાડા, શ્રી પ્રહલાદભાઈ મેવાડા, શ્રીમતી જ્યોત્સનાબેન મેવાડા, શ્રીમતી ગીતાબેન મેવાડા, શ્રી તુષારભાઈ મહારાજ, શ્રી જીગરભાઈ ભોજક, […]
Read More