Caste

મેવાડા સુથાર સમાજ – ગોળ

અમદાવાદ સિટી

કાંઠા સત્તાવીશ

આણંદ

કચ્છ

અડાઆઠમ

લુણાવાડા

બાલાસિનોર

મલાની સાઇઠ

બારગામ

નાના બાવન

બાવન

પાંચ ગામ

બેતાલિસ

પાટણવાડા

ચોવિસ

ગઢવાડા સાઇઠ

દાંતોર

સત્તર ગામ

ધાનધાર

તેર ગામ

એક્યાશી

વડાલી સત્યાવીસ

ગઢવાડા

વડોદરા

ઇડર          પૂર્વ-પશ્ચિમ

સમસ્ત કાઠીયાવાડ મેવાડા સમાજ

કાનમ

મચ્છુ કાંઠા મેવાડા સમાજ

 

શ્રી વિશ્વકર્મા વંશજ પરિચય

મનુર્મયસ્તથા ત્વષ્ટા શિલ્પી દૈવજ્ઞ એવ ચ
વિશ્વકર્મા સુતા હ્યેતે પંચ સૃષ્ટિ પ્રવર્તકા: ||

વિશ્વકર્માના પાંચ ઓજશ પુત્રો હતા, જેઓના નામ મનુ-મય-ત્વષ્ટા-શિલ્પી તથા દૈવજ્ઞ છે.

વિશ્વકર્માના પાંચે પુત્રો આખાય જગતના પ્રવર્તકો છે. વિશ્વકર્માના ઉપરોકત પુત્રોનું
અલગ-અલગ વિવરણ નીચે દર્શાવેલ છે.

ઉત્પત્તિ

નામ

ગોત્ર

જ્ઞાતિ/કાર્ય

પત્ની

વેદ

ગૌણવેદ

પૂર્વમુખ

મનુ

સનાગ

લુહાર

કાંચના

ઋગ્વેદ

આર્યુવેદ

દક્ષિણમુખ

મય

સનાતન

સુથાર

સુલોચના

યર્જુવેદ

ધર્નુવેદ

પશ્ચિમ મુખ

ત્વષ્ટા

અહભુન

કંસારા

જયંતિ

સામવેદ

ગાંધર્વ

ઉત્તરમુખ

તત્પુરુષ

બ્રહ્મર્ષિ

શિલ્પી

કરૂણા

અથર્વવેદ

શિલ્પવેદ

ઈશાનમુખ

દૈવજ્ઞ

સુવર્ણ

સોની

ચંદ્રિકા

સુક્ષ્મવેદ

પુરાણ

શ્રી વિશ્વકર્મા ભગવાનની બે માનસ પુત્રીઓ છે. જેમના નામ ઇલા ઉર્ફે સંજ્ઞા ઉર્ફે રન્નાદે.જેનું લગ્ન
ઋષિ કશ્યપ અને અદિતિના પુત્ર “સૂર્યદેવ” સાથે થયેલ અને બીજી પુત્રી અનામીનું
લગ્ન પ્રિયવ્રત નામના રાજર્ષિ સાથે થયેલ.