🌹*શ્રદ્ધા સુમન* 🌹
- Posted by kanuprasad
- On May 23, 2021
- 0 Comments
સ્વ. જયંતિલાલ રેવાશંકર મેવાડા* (વડગામ )સમગ્ર ગુજરાતના મેવાડા સુથાર સમાજના સમાજશ્રેષ્ઠી-સમાજરત્ન, અનેક સંસ્થાઓના સ્થાપક, પોષક અને સંરક્ષક, સરળ, સૌમ્ય અને નિખાલસ સ્વભાવ, સતત હસમુખવદન સહ સૌને એક સુત્રે બાંધીને સમાજ કલ્યાણનો મહામંત્ર લઈને સમાજની ઉન્નતિ અને એકતા માટે સદૈવ પ્રયત્નશીલ, સારા દાતા-ભામાશા, સફળ ઉદ્યોગપતિ, સાદગીસભર જીવનશૈલીના સ્વામી, દ્રઢ અને મજબૂત મનોબળધારક, શ્રી વિશ્વકર્મા મેવાડા સુથાર […]
Read More