સંસ્થાના ” વોટ્સએપ ગ્રુપ” અંગે.
- Posted by kanuprasad
- On November 11, 2020
- 0 Comments
વિશ્વકર્મા મેવાડા સુથાર સમાજ (ગુજરાત) અંબાજીઆપણી આ સંસ્થાના આજીવન સભ્યો ને જણાવતાં આનંદની લાગણી થાય છે કે સંસ્થાની વિગતો,માહિતી અને અગત્યની બાબતો આજીવન સભ્યોના ધ્યાને મૂકી શકાય તેવા શુભ આશયથી ” વોટ્સઅપ ગ્રુપ ” બનાવેલ છે. આ વોટ્સઅપ ગૃપમાં વોટ્સઅપ મોબાઇલ નંબર ધારક તમામ આજીવન સભ્યોના નામ/નંબર Add કરેલ છે. કોરોના(Kovid-19 ) ના સમય ગાળામાં […]
Read More