શ્રી વિશ્વકર્મા વંશજોએ નીચેના અણુજા પાળવા
અમાસ – | પ્રત્યેક માસની અમાસે અણુજો શ્રી વિશ્ર્વકર્મા પ્રભુનું શરીર પ્રગટ થયું હોવાથી પાળવો. | ||
વસંતપંચમી | પાંચમનો અણુજો શ્રી વિશ્વકર્મા પ્રભુંની મુર્તિનું સ્થાપન થયું હોવાથી પાળવો. ઊંઝા શ્રી વિશ્વકર્મા મદિંરનો પાટોત્સવ. | ||
શ્રી વિશ્વકર્મા જંયતિ – | મહા સુદ તેરસનો અણુજો દેવલોકની રચનાની યાદમાં પાળવો. | ||
દશેરા – | આસો સુદ દસમનો અણુજો આ ભુમિ સ્થિર થયાની યાદમાં પાળવો. |