Sthanak

ગુજરાતમાં શ્રી વિશ્વકર્મા ભગવાનના મંદિરોની યાદી

(૧) બાપુનગર(ધંધાર પંચાલ વાડી)- અમદાવાદ શહેર

(ર) ભારતી આશ્રમ – સરખેજ- અમદાવાદ શહેર

(૩) ગીતા મંદીર– અમદાવાદ શહેર

(૪)  ગોતા– અમદાવાદ શહેર

(૫) જવાહરર્ચોક( સાબરમતી)– અમદાવાદ શહેર

(૬) મહેદી કુવા– અમદાવાદ શહેર

(૭) નવા વાડજ– અમદાવાદ શહેર

(૮) નિર્ણયનગર– અમદાવાદ શહેર

(૯) સારંગપુર- અમદાવાદ શહેર

(૧૦) સાબરમતી(ગાંધીનગર હા.વે.)- અમદાવાદ શહેર

(૧૧) શાંતિનાથ મહાદેવ(થલતેજ ટેકરા)અમદાવાદ શહેર

(૧૨) ચાંદખેડા- અમદાવાદ શહેર

(૧૩) આદિપુર  જી. કચ્છ

(૧૪) બાલાસિનોર જી. ખેડા

(૧૫) ભાવનગર

(૧૬) ભાલુંસણ જી. પાટણ

(૧૭) ભુજ જી. કચ્છ

(૧૮) ભોરાળા તા.મુદ્રા, ભૂજ-મુદ્રા રોડ,કચ્છ

(૧૯) છીપરી-કઠલાલ  તા. કપડવંજ

(૨૦) ડભોઇ

(૨૧) ડાકોર

(૨૨) ડીસા જી. બનાસકાંઠા

(૨૩) દેહલી,ભીલાડ ચેક પોસ્ટ પાસે,

(૨૪) દમણ

(૨૫) દ્વારકા

(૨૬) દેવપુરા તા. વિજાપુર

(૨૭) ધનસુરા જી. સાબરકાંઠા

(૨૮) ધાંગધ્રા જી. સુરેન્દ્રનગર

(૨૯) ગોઠવા તા. વિસનગર

(૩૦) ગોધરા

(૩૧) ગોરલ તા. ઇડર જી. સાબરકાંઠા

(૩૨) ગોઝારીયા જી.મહેસાણા

(૩૩) ગાંધીનગર

(૩૪) ઇડર જી. સાબરકાંઠા

(૩૫) જામનગર

(૩૬) જંત્રાલ તા. વિજાપુર

(૩૭) ઝાલોદ જી. પંચમહાલ

(૩૮) કરજણ જી. વડોદરા

(૩૯) કપડવંજ જી. ખેડા

(૪૦) કઠવાડા તા.તલોદ જી. સાબરકાંઠા

(૪૧) કટાવ જી. સુરત

(૪૨) કવાંટ જી. વડોદરા

(૪૩) વ્યારા જી. તાપી

(૪૪) કાસીન્દ્રા-ધોળકા રોડ

(૪૫) કુકરવાડા- જી.મહેસાણા

(૪૬) કોડીનાર જી.જુનાગઢ

(૪૭) ખતલવાડા,ઉમરગાવ પાસેજી. વલસાડ,

(૪૮) ખેરાલુ

(૪૯) ખંભાત જી. આણંદ

(૫૦) લક્ષ્મીપુરા તા. ખેડબ્રહ્મા જી. સાબરકાંઠા

(૫૧) લાડોલ તા. વિજાપુર જી. મહેસાણા

(૫૨) લોદ્રા તા. વિજાપુર જી. મહેસાણા

(૫૩) મહુવા. જી. ભાવનગર

(૫૪) મહેમદપુર જી. બનાસકાંઠા

(૫૫) મહેસાણા  જી. મહેસાણા

(૫૬) મોટી કોરલ

(૫૭) મોડાસા જી. સાબરકાંઠા

(૫૮) મોટા દડવા તા. ગોંડલ

(૫૯) મોરબી જી. રાજકોટ

(૬૦) માંડવી જી. કચ્છ

(૬૧) નડિયાદ જી. ખેડા

(૬૨) નવાગામ

(૬૩) નવોવાસ તોમાર જી. બનાસકાંઠા

(૬૪) પાટણ

(૬૫) પાથાવાડા તા. દાંતીવાડા

(૬૬) પાલનપુર

(૬૭) પામોલ જી. મહેસાણા

(૬૮) પાંચોટ જી. મહેસાણા

(૬૯) પીલવાઇ જી. મહેસાણા

(૭૦) પોરબંદર

(૭૧) પ્રભાસ પાટણ(જુનાગઢ)

(૭૨) રખીયાલ તા. દહેગામ

(૭૩) રણાસણતા. વિજાપુર

(૭૪) રાજકોટ

(૭૫) રાજપીપળા

(૭૬) સિપોર

(૭૭) સિધ્ધપુર જી. પાટણ

(૭૮) સુરત

(૭૯) સોજીત્રા જી. આણંદ

(૮૦) સંખેડા જી. વડોદરા

(૮૧) શામળાજી જી. સા.કાં

(૮૨) તલાજા જી. ભાવનગર

(૮૩) ટીટોદણ

(૮૪) ઉમરગામ  જી. વલસાડ

(૮૫) ઉમરેઠ જી. આણંદ

(૮૬) ઊંઝા જી. મહેસાણા

(૮૭) વડાલી જી. સાબરકાંઠા

(૮૮) વાડી વિસ્તાર,વડોદરા.જી. વડોદરા

(૮૯) વસાઈ- ડાભલા જી. મહેસાણા

(૯૦) વાલમ

(૯૧) વિસનગર જી. મહેસાણા

(૯૨) વાંકાનેર જી. રાજકોટ

(૯૩) વસાઈ- ડાભલા જી. મહેસાણા

(૯૪)શ્યામનગર તા. ખેડબ્રહ્મા

(૯૫)બોરસદ જી. આણંદ
(૯૬) અંબાજી જી. બનાસકાંઠા.

(૯૭) પંચેશ્વર ટાવર મંદિર, જામનગર

( ૯૮) ગુલાબનગર, વિક્ટોરિયા પુલના છેડે. જામનગર

(૯૯) રીંગ રોડ ઉપર, સુરત

(૧૦૦) અમરોલી, સુરત

(૧૦૧) ભેસ્તાન, સુરત

(૧૦૨) વરછા રોડ, સુરત

(૧૦૩) લાલ દરવાજા, સુરત

(૧૦૪) પાલનપુર પાટીયા, સુરત

(૧૦૫) ભટાર, સુરત

(૧૦૬) વાડી વિસ્તાર, સુરત

(૧૦૭) ધાનેરા, જી. બનાસકાંઠા

(૧૦૮) ડીસા, જી. બનાસકાંઠા

(૧૦૯) લીંભોઈ, જી. અરવલ્લી.

(૧૧૦) જામ જોધપુર જી. જામનગર

(૧૧૧) ઉના

(૧૧૨) વેરાવળ

(૧૧૩) ઉપલેટા

(૧૧૪) ધોરાજી

(૧૧૫) જામ ખંભાળીયા

(૧૧૬) ભાણવડ